અગત્યની સૂચનાઓ

  • ઓનલાઈન ફોર્મ માટે આવશ્યક બાબતો. 
    ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા લોગ ઇન પછી તમામ વિગતો ચકાસવી કોઈ અન્ય વિદ્યાર્થીનું ફોર્મ ન ભરાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું..
  • ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમ
    સત્ર ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારાજ કરવાની રહેશે. જો કોઈ સંજોગોમાં પેમેન્ટ કપાઈ ગયું હોય અને રીસીપ્ટ જનરેટ ન થઇ હોય તો કોલેજમાં વિદ્યાર્થી શાખામાં સંપર્ક કરવાનો રહેશે. બીજી વાર પેમેન્ટ સુચના ન મળે ત્યાં સુધી કરવાનું રહેશે. નહિ.

Managed By Care Computer.

HTML Code Creator